પ્રતિહારોની ઉત્પત્તિ
ક્ષત્રિય રાજવંશોમાં જેમ ચૌહાણ (ચાહમાન )ગુહિલ, યાદવ આદિ રાજવંશ પોતાના મુળ પુરુષના નામ થી પ્રચલિત થયા છે. પ્રતિહાર કુળ નું નામ પોતાના વંશકર્તાના નામ પર નહિ પરંતુ તેમના પદ સૂચક નામ પર પ્રચલિત થયું. પ્રાચીન સમયમાં રાજ્ય શાસન ના વિભિન્ન પદાધિકારીઓ માં એક 'પ્રતિહાર 'પણ હતા,તેમનું કાર્ય રાજદરબાર અથવા રાજાના નિવાસ અથવા મહેલ ના દ્વાર પર રહી તેમની રક્ષા કરવાની હતી. તે પદ પર નિમણૂંક ના હેતુ થી કોઈ વિશેષ જાતિ અથવા વર્ણ ના વિચાર ના રાખી રાજા પ્રત્યે વિશ્વસનીયતા ને જ વધારે પ્રાથમિકતા આપવામાં આવતી હતી. રાજાના વિશ્વાસપાત્ર પુરુષ જ તે પદ પર નિમણુંક કરવામાં આવતી હતી. પ્રાચીન શિલાલેખાદી માં પ્રતિહાર અથવા મહાપ્રતિહાર ના નામોલ્લેખ મળે છે અને પ્રાંતીય ભાષા માં પડિહાર પણ પ્રચલિત છે. પ્રતિહાર નામનું પણ એવું જ છે. જેમ પંચકૂળ ( પંચોલી )નામ છે. પંચકૂળ રાજ્યમાં પ્રજાજનો પાસેથી રાજકર વસુલ કરવાવાળા રાજસેવકો ની એક સંસ્થા હતી.જેનો દરેક સભ્ય પંચકૂળ કહેવાતો હતો. જે પ્રકારે પંચકૂળ નામ કોઈ જાતિ વિશેષ નું ના હોય પદ સૂચક હતું તે પ્રકારે 'પ્રતિહાર ' નામ પણ પદ સૂચક હતું.
લેખક : દેવીસિંહ મંડાવા