ચાલતી પટ્ટી

" श्री गाजणमाता युथ ब्रिगेड गुजरात मे आपका हार्दिक स्वागत है । ""

કમ્પ્યૂટર/ઈન્ટરનેટ વીડિયો

નમસ્કાર મિત્રો,
ટેકનોલોજીના આ યુગમાં કમ્પ્યૂટર અને ઇન્ટરનેટના ઉપયોગ અંગેનું જ્ઞાન હોવું જરૂરી છે ત્યારે આપ ઘર બેઠા શીખી શકો એ હેતુથી ગુજરાતીમાં પ્રેક્ટીકલ વિડીયો મુકેલા છે.આશા છે આપને ગમશે.
  1. ઇન્ટરનેટ શું છે? : પરિચય
  2. બ્રાઉઝર શું છે ? પરિચય અને વિકાસયાત્રા
  3. કમ્પ્યૂટર પરિચય અને ઇતિહાસ
  4. વિકિપીડીયાની માહિતીને PDF ફાઇલમાં સેવ કેવી રીતે કરવી ? કોઈ પણ સોફટવેરનો ઉપયોગ કર્યા વગર
  5. કમ્પ્યૂટર : ઇનપુટ્સ અને આઉટપુટ્સસાધનોનો સચિત્ર પરિચય 
  6. કમ્પ્યૂટર/લેપટોપમાં ગુજરાતી ટાઈપ કેવી રીતે કરશો ? 
  7. કમ્પ્યૂટર/લેપટોપમાં હિન્દી ટાઈપ કેવી રીતે કરશો ?
  8. રીસાઇકલ બિન પરિચય અને ઉપયોગ
  9. ગુગલ સર્ચ દ્વારા માહિતી મેળવવી -ભાગ.૧
  10. ગુગલ સર્ચ દ્વારા માહિતી મેળવવી -ભાગ.૨
  11. કુકી શું છે ?કુકી અને હિસ્ટ્રી પરિચય અને ડીલેટ કેવી રીતે કરશો ?
  12. વોઇસ સર્ચ દ્વારા ગુગલ પરથી માહિતીકેવી રીતે મેળવશો ? 
  13. વિકિપીડિયાની માહિતી PDF ફાઇલમાં સેવ કેવી રીતે કરશો?
  14. કમ્પ્યૂટરના ફોલ્ડરના આઇકોનમાં મનપસંદચિત્ર કેવી રીતે સેટ કરશો ?
  15. કોઈ પણ ફોટાની સાઈઝને રિસાઇઝ (નાનીસાઈઝ) કેવી રીતે કરશો ?
  16. કમ્પ્યૂટરમાં રહેલ ડેટામાંથીસી.ડી./ડીવીડી કેવી રીતે બનાવશો ?
  17. કમ્પ્યૂટરમાં નવું ફોલ્ડરબનાવવું/રીનેમ/ડિલેટ
  18. કમ્પ્યૂટર સ્ક્રીન પર કોઈ પણ ફોલ્ડરહાઇડ  કેવી રીતે કરશો ? 
  19. તમારા પોતાના QR Code કેવી રીતે બનાવશો ?
  20. યુટ્યૂબ વીડિયો ડાઉનલોડ - મોઝીલા ફાયરફોક્સમાં
  21. યુટ્યૂબ વીડિયો ડાઉનલોડ -ગુગલ ક્રોમમાં
  22. યુટ્યૂબ વીડિયો ડાઉનલોડ -અન્ય બ્રાઉઝરતેમજ મોબાઇલમાં
  23. વચ્ચે આવતી એડસેન્સની જાહેરાત કેવીરીતે બંદ કરશો ? -Mobile
  24. વચ્ચે આવતી એડસેન્સની જાહેરાત કેવીરીતે બંદ કરશો ? Mozila
  25. વચ્ચે આવતી એડસેન્સની જાહેરાત કેવીરીતે બંદ કરશો ? Chrome
  26. ગુગલ ડ્રાઈવ પરિચય અને તેમાં ફાઈલઅપલોડ કેવી રીતે કરશો ?
  27. તમારા બ્લોગની મોબાઈલ એપલીકેશન કેવીરીતે બનાવશો ?
  28. MCQ પ્રશ્નોની  મોબાઈલ એપલીકેશન કેવી રીતે બનાવશો ?
  29. ગુગલ ટ્રાન્સલેટ દ્વારા માહિતીનું અન્યભાષામાં ટ્રાન્સલેટ કેવી રીતે કરશો ?
  30. Dropbox પરિચય અને તેમાં નવું એકાઉન્ટ કેવીરીતે બનાવશો ?
  31. Dropbox માં ફાઈલ અપલોડ કેવી રીતે કરશો ?
  32. Dropbox માં મળતી 3 Gb સ્પેસને 16 Gb સુધી કેવી રીતે વધારશો ?
  33. E-Mail - ઈ-મેઈલ શું છે ?પરિચય 
  34. E-Mail - નવું ઈ-મેઈલ એકાઉન્ટ કેવી રીતે બનાવશો ?
  35. E-Mail કોઈને ઈ-મેઈલ કેવી રીતે મોકલશો ?
  36. E-Mail ના પાસવર્ડની અગત્યતા અને સિક્યુરિટી
  37. E-Mail ના પાસવર્ડ કેવી રીતે બદલશો ? 
  38. બિનજરુરી મળતા ઈમેઈલ કેવી રીતે બંદ કરશો ?
  39. ઇમેઇલમાં મળેલ ફાઇલ કે ડોક્યુમેન્ટ્સને ગુગલડ્રાઇવમાં સેવ કેવી રીતે કરશો?
  40. Pop Up Block ઓન / ઓફ કેવી રીતે કરશો ? 
  41.  કમ્પ્યૂટર/લેપટોપમાં સ્ક્રીનશોટ્ને ઇમેજ કેવી રીતે બનાવશો?