ચાલતી પટ્ટી

" श्री गाजणमाता युथ ब्रिगेड गुजरात मे आपका हार्दिक स्वागत है । ""

22 July 2019

મુ. ગંભીરપુરા તા. વાઘોડિયા જી. વડોદરા માં મિટિંગ તા. 21/07/2019

તા. 21/07/2019 ને રવિવારે 
શ્રી ક્ષત્રિય રાજપુત પઢિયાર (પરિહાર - પ્રતિહાર )  વિકાસ ટ્રસ્ટ & શ્રી ગાજણમાતા યુથ બ્રિગેડ ગુજરાત ની  મુ. ગંભીરપુરા તા.વાઘોડિયા જી. વડોદરા ખાતે સમાજમાં એકતા, યુવાનોને રોજગારલક્ષી માર્ગદર્શન,આરોગ્યલક્ષી માર્ગદર્શન, અને ટ્રસ્ટ તરફથી કરવામાં આવતી કામગીરી મુદ્દે ચર્ચામાં  વડીલો, યુવાનો, મહિલાઓ એ મોટી સંખ્યામાં ભાગ લીધો.